નીચે આપેલ બહુપદીનો તેના ઘાતને આધારે પ્રકાર ઓળખો: $p(x) = 7x^2 - 5x^3 + 3$.

  • A
    આમાંથી કોઈ નહીં
  • B
    સુરેખ
  • C
    દ્વિઘાત
  • D
    ત્રિઘાત

Explore More

Similar Questions

નીચે આપેલ બહુપદીના શૂન્યો અવયવીકરણની રીતથી શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો:
$t^{3}-2 t^{2}-15 t$

Difficult
View Solution

$p(x) = x^{3} - 3x^{2} + 9x - 27$ નો એક અવયવ ......... છે.

જો બહુપદી $p(x) = 3x^{3} - x^{2} - ax - 45$ નું શૂન્ય $3$ હોય,તો $a = \dots$

શું $p(x)$ બહુપદીને $2x+3$ વડે ભાગતા શેષ $x-1$ હોઈ શકે? તમારા જવાબનું સમર્થન કરો.

બહુપદી $p(x) = 3x - x^4 + x^2 + 2x^3 + 7$ ની ઘાત .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo